કવિ દાદ

દાદુદાન પ્રતાપદાન મિશણ (ગઢવી) નું 26 એપ્રિલ 2021 નિધન થયું.



● કવિ દાદના નામથી જાણીતા.

● મૂળ વતન - ઈશ્વરીયા (ગીર)

● તેના સમગ્ર કાવ્ય સંગ્રહ 'ટેરવાં' અને 'લછનાયન' માં થયેલ છે. (વિમોચન મોરારીબાપુના હસ્તે)

8 ભાગમાં પ્રકાશિત થયેલ ગ્રંથ - 'ટેરવા'

● 'ચિત્તહરનું ગીત' , 'શ્રીકૃષ્ણ છંદાવલી', 'રામનામ બારાક્ષરી' જેવા પુસ્તકો.

● 'બંગાળ બાવની' પુસ્તકમાં 52 રચનાઓ કરેલ. (પશ્ચિમ બંગાળને લઈને પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધ વખતે)'

15 જેટલી સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મોના ગીતો લખ્યાં.


■ મળેલ સન્માન

● ગુજરાત ગૌરવ પુરસ્કાર

● ઝવેરચંદ મેઘાણી એવોર્ડ

● કવિ દુલા કાગ એવોર્ડ

● હેમુ ગઢવી એવોર્ડ

● તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર


■ પ્રસિદ્ધ રચનાઓ 

● કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગયો (કન્યા વિદાય ગીત, જે 1975માં બનેલ 'શેતલ ને કાંઠે' ફિલ્મમાં)

● કૈલાશ કે નિવાસી (નારાયણ સ્વામીના કંઠે)

● ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.(પ્રાણલાલ વ્યાસના કંઠે, જે ફિલ્મ 'શેઠ શગાળશા' નું)


🙏 ગુજરાતી સાહિત્યના અણમોલ રત્ન શ્રી દાદ બાપુને શ્રદ્ધાંજલિ 🌹🌺


Comments

Popular posts from this blog

આર્મેનિયન નરસંહાર

ભારતના ભૂકંપિય ક્ષેત્ર (સિસ્મિક ઝોન)

હનુમાનજી વિશે તથ્યો ટૂંકમાં