પ્રાચીન ભારતના પ્રમુખ રાજવંશ, રાજધાની અને સ્થાપક
★ રાજવંશ (રાજધાની) - સ્થાપક ● હર્યક વંશ (રાજગૃહ, પાટલીપુત્ર) - બિંબિસાર ● શિશુનાગ વંશ (પાટલીપુત્ર, વૈશાલી) - શિશુનાગ ● નંદ વંશ (પાટલીપુત્ર) - મહાપદ્મનંદ ● મૌર્ય વંશ (પાટલીપુત્ર) - ચંદ્રગુપ્ત મૌર્ય ● શુંગ વંશ (પાટલીપુત્ર) - પુષ્યમિત્ર શુંગ ● કણ્વ વંશ (પાટલીપુત્ર) - વસુદેવ ● સાતવાહન વંશ (પૈઠન/પ્રતિષ્ઠાન) - સિમુક ● ચેદી વંશ (સોત્થવતી/શુક્તિમાતી) - મહામેઘવાન ● હિન્દ - યવન (શાકલ/શિયાલકોટ) - ડેમિટ્રીયસ ● કુષાણ વંશ (પુરૂષપુર/પેશાવર) - કુજુલ કડફિસેસ ● કદંબ વંશ (બનવાસી) - મયુરશર્મન ● ગંગ વંશ (તલકાડ) - કોંકણીવર્મા ● ગુપ્ત વંશ (પાટલીપુત્ર) - શ્રીગુપ્ત ● હુણ વંશ (સ્યાલકોટ/શાકલ) - તોરમાણ ● મૈત્રક વંશ (વલભી) - ભટ્ટાર્ક ● ઉત્તરગુપ્ત વંશ (પાટલીપુત્ર) - કૃષ્ણગુપ્ત ● ગૌન્ડ વંશ (કર્ણસુવર્ણ/મુર્શીદાબાદ) - શશાંક ● પુષ્યભૂતિ વંશ (થાણેશ્વર) - પુષ્યભૂતિ ● પાલ વંશ (મૂંગેર) - ગોપાલ ● સેન વંશ (રાઢ) - સામંતસેન ● રાષ્ટ્રકૂટ વંશ (માન્યખેટ) - દંતીવર્મન ● ગુર્જર-પ્રતિહાર વંશ (કંનૌજ) - નાગભટ્ટ પ્રથમ ● કલચુરી-ચેદી વંશ (ત્રિપુરી) - કોકકલ પ્રથમ ● પરમાર વંશ (ધારા) - કૃષ્ણરાજ/ઉપેન્દ્ર ● સોલંકી વંશ (અણહિલવ...



Comments
Post a Comment