Posts

Showing posts with the label Economy

અર્થતંત્ર ક્વિઝ 3

1. નાબાર્ડ દ્વારા કઈ સંસ્થાઓને પુનઃધિરાણ આપવામાં આવે છે. A) રાજ્યની સહકારી બેંકો B) રૂરલ બેંકો  C) કમર્શિયલ બેંકો D) ઉપરોક્ત બધી સંસ્થાઓ   2. ફિસકલ એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ 2003 ક્યારથી અમલમાં આવ્યો? A) જુલાઈ 5, 2004   B) એપ્રિલ 1, 2004  C) માર્ચ 31, 2004 D) જૂન 30, 2004 3. દેશમાં શિક્ષણનું સ્તર સુધારવા તથા ગુણવત્તા અને પ્રાથમિક શિક્ષણ તમામને મળે તે હેતુસર કયો કાયદો લાવવામાં આવેલ છે? A) આર.ટી.આઈ એક્ટ 2005 B) આર.ટી.ઈ એક્ટ 2005 C) આર.ટી.ઈ એક્ટ 2009 D) આર.ટી.આઇ એક્ટ 2009 4. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ શબ્દો કયા સંદર્ભમાં ઉપયોગમાં લેવામાં આવે છે? A) RBI દ્વારા નાણાં પ્રવાહ પર નિયંત્રણ રાખવા વ્યાજદર નક્કી કરવા   B) શિક્ષણનું સ્તર જાણવા C) પ્રદૂષણ નું અંતર જાણવા D) વાહનોની ગતિ જાણવા 5. ગુજરાતમાં કૃષિક્ષેત્રે ટૂંકાગાળાની નાણાની જોગવાઇ પૂરી કરવા સહકારી માળખામાં કેટલા સ્તર રાખવામાં આવેલ છે? A) બે  B) ત્રણ   C) ચાર  D) એક 6. હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે? A) UPU B) IMF C) FAO D) UNDP 7. 2011ની વસ્તી ગણતરી મુજબ કુલ વસ્તીના...

અર્થતંત્ર ક્વિઝ 2

1. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? A) ધન B) વ્યસ્ત  C) સપ્રમાણ D) શૂન્ય 2. ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? A) ચક્રીય  B) માળખાગત   C) નિરપેક્ષ D) સાપેક્ષ 3. આયાત થતી વસ્તુ જેવી વસ્તુઓનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય? A) ખાનગીકરણ  B) ઉદારીકરણ  C) આયાત અવેજીકરણ   D) વૈશ્વિકીકરણ 4. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? A) ઉત્પાદન B) બદલા ચુકવણી  C) શ્રમિકો નું વેતન  D) સરક્ષણ ખર્ચ 5. પરદેશી કંપની ભારતમાં પોતાનું મૂડીરોકાણ કરે અને સ્થાનિક કક્ષાએ ઉત્પાદન અને વેચાણ કરે તો આવા મૂડીરોકાણ શું કહે છે? A) એફઆઈઆઈ B) એફડીઆઈ   C) વિકલ્પ એ અને બી બંને  D) એક પણ નહીં 6. ભારતની વસ્તી ગણતરી ૨૦૧૧ ને ધ્યાને લેતા ક્યાં રાજ્યમાં સ્ત્રી શિક્ષણ સૌથી વધારે છે? A) કેરળ   B) મિઝોરમ C) ત્રિપુરા D) ગોવા 7. વૃદ્ધિ અને વિકાસ સંબંધે નીચેના પૈકી ક્યું વિધાન સુસંગત નથી? A) વૃદ્ધિ વારસો પર આધારિત છે  B) વિકાસ જટીલ પ્રક્રિયા છે C) વિકાસ સંકુલ પ્રક્રિયા છે D) વિકાસને બાહ્ય ક્ષમતાઓ સાથે વિશેષ સંબંધ છે  8. ભારતમાં ગર...

અર્થતંત્ર ક્વિઝ 1

🔵 નીચે આપેલ વિધાનો તપાસો. (1) પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિમાં માનવશક્તિના સ્થાને એન્જિન શક્તિનો ઉપયોગ શરુ થયો. (2) બીજી ઔદ્યોગિક ક્રાંતિમાં કમ્પ્યુટર અને સૂચના પ્રૌદ્યોગિકી ઇલેક્ટ્રોનિક્સ અને સ્વચાલિત મશીન મશીનો પર આધારિત છે. ● 【A】 માત્ર 1 સાચું છે   ●【B】 માત્ર 2 સાચું છે ●【C】 1 અને 2 બન્ને ખોટાં  ●【D】 1 અને 2 બન્ને સાચાં 👉 બીજી - વીજળી થી ચાલતા મશીનો પર. (ત્રીજીનું આપેલ) 🔵 નીચે આપેલ વિધાનો તપાસો. (1) આર્થિક વૃદ્ધિ એ માત્રાત્મક વૃદ્ધિ છે. (2) આર્થિક વિકાસ એ ગુણાત્મક વૃદ્ધિ છે. ●【A】 માત્ર 1 સાચું છે ●【B】 માત્ર 2 સાચું છે ●【C】 1 અને 2 બન્ને ખોટાં  ● 【D】 1 અને 2 બન્ને સાચાં   🔵 નીચે આપેલ વિધાનો તપાસો. (1) આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ થઈ શકે. (2) આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ થઈ શકે. ●【A】 માત્ર 1 સાચું છે ● 【B】 માત્ર 2 સાચું છે   ●【C】 1 અને 2 બન્ને ખોટાં  ●【D】 1 અને 2 બન્ને સાચાં 👉 1. ના થઇ શકે. 🔵 નીચે આપેલ વિધાનો તપાસો. (1) આર્થિક વૃદ્ધિ એ વ્યાપક અવધારણા છે. (2) આર્થિક વિકાસ એ સંકુચિત અવધારણા છે. ●【A】 માત્ર 1 સાચું છે ●【B】 માત્ર 2 સાચું છે ● 【C】 1 અને 2 બ...