અર્થતંત્ર ક્વિઝ 3
1. નાબાર્ડ દ્વારા કઈ સંસ્થાઓને પુનઃધિરાણ આપવામાં આવે છે.
A) રાજ્યની સહકારી બેંકો
B) રૂરલ બેંકો
C) કમર્શિયલ બેંકો
D) ઉપરોક્ત બધી સંસ્થાઓ
2. ફિસકલ એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ 2003 ક્યારથી અમલમાં આવ્યો?
A) જુલાઈ 5, 2004
B) એપ્રિલ 1, 2004
C) માર્ચ 31, 2004
D) જૂન 30, 2004
3. દેશમાં શિક્ષણનું સ્તર સુધારવા તથા ગુણવત્તા અને પ્રાથમિક શિક્ષણ તમામને મળે તે હેતુસર કયો કાયદો લાવવામાં આવેલ છે?
A) આર.ટી.આઈ એક્ટ 2005
B) આર.ટી.ઈ એક્ટ 2005
C) આર.ટી.ઈ એક્ટ 2009
D) આર.ટી.આઇ એક્ટ 2009
4. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ શબ્દો કયા સંદર્ભમાં ઉપયોગમાં લેવામાં આવે છે?
A) RBI દ્વારા નાણાં પ્રવાહ પર નિયંત્રણ રાખવા વ્યાજદર નક્કી કરવા
B) શિક્ષણનું સ્તર જાણવા
C) પ્રદૂષણ નું અંતર જાણવા
D) વાહનોની ગતિ જાણવા
5. ગુજરાતમાં કૃષિક્ષેત્રે ટૂંકાગાળાની નાણાની જોગવાઇ પૂરી કરવા સહકારી માળખામાં કેટલા સ્તર રાખવામાં આવેલ છે?
A) બે
B) ત્રણ
C) ચાર
D) એક
6. હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે?
A) UPU
B) IMF
C) FAO
D) UNDP
7. 2011ની વસ્તી ગણતરી મુજબ કુલ વસ્તીના પ્રમાણમાં 0 થી ૬ વર્ષની વયજૂથ ધરાવતા કેટલા ટકા લોકો અનુક્રમે ભારત અને ગુજરાત રાજ્યમાં છે.?
A) 13.06 અને 12.9
B) ૧૨.૯ અને 3.6
C) 13.8 અને 13.1
D) ૧૪.૭ અને 14.2
8. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુક્રમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ૬૦ વર્ષથી વધુ વયના લોકોની વસ્તીની ટકાવારી જણાવો.
A) ૮.૫ અને 9.2
B) ૮.૬ અને 7.9
C) 8.1 અને 8.8
D) 8.2 અને 9.0
9. ગ્લોબલ ઇકોનોમિક રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે?
A) વર્લ્ડ બેંક
B) રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
C) આઈએમએફ
D) એશિયન ડેવલપમેન્ટ બેંક
10. દેશમાં સિંચાઈ અને પાણીના આયોજનની યોજનાઓને નાણાકીય સગવડો આપવા કયા કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવેલી છે?
A) એક્ઝિમ બેંક
B) IWRFC
C) SIDBI
D) SMERA
Thank you🙏
ReplyDelete