ભારતના ભૂકંપિય ક્ષેત્ર (સિસ્મિક ઝોન)

ભારતના ભૂકંપિય ક્ષેત્ર ને ચાર ભાગમાં વહેંચવામાં આવેલ છે. યાદ રહે આ ચાર ઝોન 2 થી 5 છે અર્થાત II થી V છે. એક થી ચાર નથી. 



● સિસ્મિક ઝોન II

- નાના નુકસાન વાળું સિસ્મિક ઝોન, જ્યાં તીવ્રતા MM (સંશોધિત મરકલી રિકટર સ્કેલ) ના સ્કેલ પર V (ચાર) થી VI (છ) સુધીની હોય છે.


● સિસ્મિક ઝોન III

- MM સ્કેલની તીવ્રતા VII ને અનુરૂપ મધ્યમ નુકસાન ક્ષેત્ર


● સિસ્મિક ઝોન IV

- MM સ્કેલની તીવ્રતા VII ને અનુરૂપ વધુ નુકસાનકારક વિસ્તાર.


● સિસ્મિક ઝોન V 

-  આ સિસ્મિક ઝોન એ ભૂકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ પ્રદેશ છે, જ્યાં ઐતિહાસિક રીતે દેશમાં કેટલાક સૌથી તીવ્ર ભૂકંપના આંચકા જોવા મળ્યા છે.

- આ વિસ્તારોમાં 7.0 કરતા વધારે તીવ્રતાના ભૂકંપ જોવા મળ્યા છે અને તે IX (નવ) કરતા વધુ તીવ્ર છે.

Comments

Popular posts from this blog

આર્મેનિયન નરસંહાર

હનુમાનજી વિશે તથ્યો ટૂંકમાં