પંડિત રાજન અને સાજન મિશ્રા



● જન્મ - વારાણસી ખાતે

● ભારતીય શાસ્ત્રીય સંગીતની ખ્યાલ શૈલીમાં બંને ગાયક. (બનારસ ઘરાના)
● જેમાંથી રાજન મિશ્રાનું તાજેતરમાં 70 વર્ષની ઉંમરે કોરોનાને કારણે નિધન થયું.
● તાલીમ તેમના દાદાના ભાઈ 'બડે રામદાસ જી મિશ્રા' તેમજ પિતા 'હનુમાન પ્રસાદ મિશ્રા' અને તેમના કાકા 'ગોપાલ પ્રસાદ મિશ્રા' પાસેથી મેળવી હતી.

મળેલ સન્માન
● 2007 માં પદ્મ ભૂષણ
● 1998 માં સંગીત નાટક અકાદમી એવોર્ડ (સંયુક્ત)
1994–1995 માટે ગંધર્વ રાષ્ટ્રીય એવોર્ડ
● રાષ્ટ્રીય તાનસેન સન્માન 2011–2012 માટે 14 ડિસેમ્બર 2012 ના રોજ.

Comments

Popular posts from this blog

આર્મેનિયન નરસંહાર

ભારતના ભૂકંપિય ક્ષેત્ર (સિસ્મિક ઝોન)

હનુમાનજી વિશે તથ્યો ટૂંકમાં