પ્રાચીન ભારતના પ્રમુખ રાજવંશ, રાજધાની અને સ્થાપક

★ રાજવંશ (રાજધાની) - સ્થાપક 

● હર્યક વંશ (રાજગૃહ, પાટલીપુત્ર) - બિંબિસાર

● શિશુનાગ વંશ (પાટલીપુત્ર, વૈશાલી) - શિશુનાગ

● નંદ વંશ (પાટલીપુત્ર) - મહાપદ્મનંદ

● મૌર્ય વંશ (પાટલીપુત્ર) - ચંદ્રગુપ્ત મૌર્ય

● શુંગ વંશ (પાટલીપુત્ર) - પુષ્યમિત્ર શુંગ

● કણ્વ વંશ (પાટલીપુત્ર) - વસુદેવ

● સાતવાહન વંશ (પૈઠન/પ્રતિષ્ઠાન) - સિમુક 

● ચેદી વંશ (સોત્થવતી/શુક્તિમાતી) - મહામેઘવાન

● હિન્દ - યવન (શાકલ/શિયાલકોટ) - ડેમિટ્રીયસ

● કુષાણ વંશ (પુરૂષપુર/પેશાવર) - કુજુલ કડફિસેસ

● કદંબ વંશ (બનવાસી) - મયુરશર્મન

● ગંગ વંશ (તલકાડ) - કોંકણીવર્મા

● ગુપ્ત વંશ (પાટલીપુત્ર) - શ્રીગુપ્ત

● હુણ વંશ (સ્યાલકોટ/શાકલ) - તોરમાણ

● મૈત્રક વંશ (વલભી) - ભટ્ટાર્ક

● ઉત્તરગુપ્ત વંશ (પાટલીપુત્ર) - કૃષ્ણગુપ્ત

● ગૌન્ડ વંશ (કર્ણસુવર્ણ/મુર્શીદાબાદ) - શશાંક

● પુષ્યભૂતિ વંશ (થાણેશ્વર) - પુષ્યભૂતિ

● પાલ વંશ (મૂંગેર) - ગોપાલ

● સેન વંશ (રાઢ) - સામંતસેન

● રાષ્ટ્રકૂટ વંશ (માન્યખેટ) - દંતીવર્મન

● ગુર્જર-પ્રતિહાર વંશ (કંનૌજ) - નાગભટ્ટ પ્રથમ

● કલચુરી-ચેદી વંશ (ત્રિપુરી) - કોકકલ પ્રથમ

● પરમાર વંશ (ધારા) - કૃષ્ણરાજ/ઉપેન્દ્ર

● સોલંકી વંશ (અણહિલવાડ) મૂળરાજ પ્રથમ

● ચંદેલ વંશ (ખજૂરહો) - નન્નુક

● ગહડવાલ વંશ (કંનૌજ) - ચંદ્રદેવ

● ચૌહાણ વંશ (અજમેર) - વાસુદેવ

● તોમર વંશ (ઢીલ્લીકા) - અનંગપાલ

● ચાલુક્ય વંશ બાદામી (બાદામી/વાતાપી) - પુલકેશીન પ્રથમ

● ચાલુક્ય વંશ કલ્યાણી (માન્યખેટ) - તૈલપ દ્વિતિય

● ચાલુક્ય વંશ વેંગી (વેંગી) - વિષ્ણુવર્ધન

● પલ્લવ વંશ (કાંચી) - સિંહવર્મા

● ચોલ વંશ (તંજૌર/તંજાવુર) - વિજયાલય


કૉપી પેસ્ટ કરતાં પહેલાં વિચારજો કે કોઈએ આ શોધીને લખવા મહેનત કરેલ છે. આભાર.

Comments

Post a Comment

Popular posts from this blog

રોબોટ્સ ની દુનિયા

અર્થતંત્ર ક્વિઝ 3

Border Road Organization - BRO (સરહદી રસ્તાઓનું સંગઠન)