નંદલાલ બોઝ

● ભારતના મહાન ચિત્રકાર

● 1922માં શાંતિનીકેતન કલાભવનના આચાર્ય

● બંધારણના આમુખના પાનાની ડીઝાઈન બનાવનાર 'બેઓહર રામમનોહર સિન્હા' તેના વિદ્યાર્થી હતા.

● કોંગ્રેસના હરિપુરા સત્રમાં તેઓએ કૃતિનું પ્રદર્શન કર્યું હતુ

● અવનિન્દ્રનાથ ટાગોર (ટાગોરના ભત્રીજા) પાસેથી ચિત્રકળાની ભારતીય શૈલીની તાલીમ લીધી હતી.

● કળા નિષ્ણાતોએ બોઝ વિશે લખ્યું છે કે, યુરોપમાં રેનેસા યુગમાં જે મહત્ત્વનું સ્થાન મહાન ચિત્રકાર આલ્બર્ટ દૂરેરનું હતુ, એવું જ સ્થાન ભારતની આધુનિક કળામાં બોઝનું છે.

માહિતી સ્ત્રોત - દૂરદર્શન સમાચાર 



Comments

Popular posts from this blog

રોબોટ્સ ની દુનિયા

અર્થતંત્ર ક્વિઝ 3

Border Road Organization - BRO (સરહદી રસ્તાઓનું સંગઠન)