અર્થતંત્ર ક્વિઝ 4
■ છઠ્ઠી પંચવર્ષીય યોજના (1980-85) માં સૌથી વધુ કયા ક્ષેત્ર પર ભાર મુકવામાં આવ્યો હતો?
A) વાહનવ્યવહાર
B) ઉદ્યોગ
C) ઊર્જા
D) સંદેશા વ્યવહાર
વિશેષ :
● છઠ્ઠી યોજના આર્થિક ઉદારીકરણ ની શરૂઆત ગણાય
● તેના અંતર્ગત નાબાર્ડ સ્થપાઈ (12 જુલાઈ 1982)
● ખાદ્ય ચીજોના ભાવ વધારવાના હેતુસર સસ્તા અનાજની દુકાનો બંધ કરાઈ હતી.
■ હરિયાળી ક્રાંતિ કઈ પંચવર્ષીય યોજના દરમિયાન શરૂ થઈ હતી?
A) ત્રીજી
B) પાંચમી
C) છઠી
D) સાતમી
વિશેષ :
● ત્રીજી યોજના ગાડગીલ યોજના તરીકે પણ ઓળખાય
● દરમિયાન પંચાયતોની ચૂંટણીનો પ્રારંભ થયેલ
● રાજ્ય ઇલેક્ટ્રિસિટી બોર્ડની રચના
● ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ રચાઈ
● રાજ્યમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ સ્થપાયા અને શિક્ષણ ની જવાબદારી રાજ્યને સોંપાઈ
■ ભારત કઈ પંચવર્ષીય યોજના દરમિયાન WTO નું સભ્ય બન્યું?
A) સાતમી
B) છઠ્ઠી
C) આઠમી
D) નવમી
■ પાંચમી પંચવર્ષીય યોજનાનો અંતિમ મુસદ્દો કોણે રજૂ કર્યો હતો
A) હેરડ ડોમર
B) ડી.પી. ધાર
C) વી.એમ. દાંડેકર
D) પી.આર. દાંડેકર
વિશેષ :
● પાંચમી યોજના દરમિયાન કેન્દ્રનો વીજ ઉત્પાદન અને વિતરણ ક્ષેત્રમાં પ્રવેશ
● વીસ મુદ્દા કાર્યક્રમ શરૂ
● લોકોની ન્યુનતમ જરૂરિયાત પૂર્ણ કરી જીવનધોરણ સુધારવાના હેતુસર ન્યુનતમ જરૂરિયાત કાર્યક્રમ શરૂ કરાયો.
■ બીજી પંચવર્ષીય યોજના કયા મોડલ પર આધારિત હતી?
A) હેરડ ડોમર
B) એડમ સ્મિથ
C) પી.સી. મહાલનોબીસ
D) પો.આર. બ્રહ્માનંદ
વિશેષ :
● 1956 ઔદ્યોગિક નીતિ બહાર પડાઈ
● એટમીક એનર્જી કમિશન સ્થપાયું
● ટાટા ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ સ્થપાયું.
● યોજના દરમિયાન હાઇડ્રોલિક પાવર પ્રોજેકટ અને પાંચ સ્ટીલ પ્લાન્ટ સ્થપાયા
⭕ પ્લાન્ટ- રાજ્ય - સહાયક દેશ
● ભિલાઈ - છત્તીસગઢ - રશિયા
● બોકારો - ઝારખંડ - રશિયા
● રાઉરકેલા - ઓડિશા - જર્મની
● દુર્ગાપુર - પશ્ચિમ બંગાળ - બ્રિટન
Thank you🙏
ReplyDelete