અર્થતંત્ર ક્વિઝ 2

1. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે?

A) ધન

B) વ્યસ્ત 

C) સપ્રમાણ

D) શૂન્ય


2. ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે?

A) ચક્રીય 

B) માળખાગત 

C) નિરપેક્ષ

D) સાપેક્ષ


3. આયાત થતી વસ્તુ જેવી વસ્તુઓનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય?

A) ખાનગીકરણ 

B) ઉદારીકરણ 

C) આયાત અવેજીકરણ 

D) વૈશ્વિકીકરણ


4. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી?

A) ઉત્પાદન

B) બદલા ચુકવણી 

C) શ્રમિકો નું વેતન 

D) સરક્ષણ ખર્ચ


5. પરદેશી કંપની ભારતમાં પોતાનું મૂડીરોકાણ કરે અને સ્થાનિક કક્ષાએ ઉત્પાદન અને વેચાણ કરે તો આવા મૂડીરોકાણ શું કહે છે?

A) એફઆઈઆઈ

B) એફડીઆઈ 

C) વિકલ્પ એ અને બી બંને 

D) એક પણ નહીં


6. ભારતની વસ્તી ગણતરી ૨૦૧૧ ને ધ્યાને લેતા ક્યાં રાજ્યમાં સ્ત્રી શિક્ષણ સૌથી વધારે છે?

A) કેરળ 

B) મિઝોરમ

C) ત્રિપુરા

D) ગોવા


7. વૃદ્ધિ અને વિકાસ સંબંધે નીચેના પૈકી ક્યું વિધાન સુસંગત નથી?

A) વૃદ્ધિ વારસો પર આધારિત છે 

B) વિકાસ જટીલ પ્રક્રિયા છે

C) વિકાસ સંકુલ પ્રક્રિયા છે

D) વિકાસને બાહ્ય ક્ષમતાઓ સાથે વિશેષ સંબંધ છે 


8. ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે નિર્દેશ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે?

A) રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન

B) રાષ્ટ્રીય નિર્દેશ સર્વેક્ષણ કાર્યાલય 

C) નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન

D) ઉપર પૈકી એક પણ નહીં


9. જે રાષ્ટ્રીય આવકને પાયાના વર્ષના ભાવે એટલે કે સ્થિર ભાવે ગણવામાં આવે તેને કયા પ્રકારની આવક કહે છે?

A) નાણાકીય આવક

B) વાસ્તવિક આવક 

C) માથાદીઠ આવક

D) ઉપરના પૈકી એક પણ નહીં


10. કેન્દ્ર સરકારનું અંદાજપત્ર .......... દર્શાવે છે.

A) નાણાકીય નીતિના નિર્ણયોની દિશા

B) રાજકોષીય નીતિના નિર્ણયોની દિશા 

C) ઔદ્યોગિક નીતિની દિશા

D) ઉપરના તમામ

Comments

Post a Comment

Popular posts from this blog

રોબોટ્સ ની દુનિયા

અર્થતંત્ર ક્વિઝ 3

Border Road Organization - BRO (સરહદી રસ્તાઓનું સંગઠન)