અર્થતંત્ર ક્વિઝ 1
🔵 નીચે આપેલ વિધાનો તપાસો.
(1) પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિમાં માનવશક્તિના સ્થાને એન્જિન શક્તિનો ઉપયોગ શરુ થયો.
(2) બીજી ઔદ્યોગિક ક્રાંતિમાં કમ્પ્યુટર અને સૂચના પ્રૌદ્યોગિકી ઇલેક્ટ્રોનિક્સ અને સ્વચાલિત મશીન મશીનો પર આધારિત છે.
●【A】 માત્ર 1 સાચું છે
●【B】 માત્ર 2 સાચું છે
●【C】 1 અને 2 બન્ને ખોટાં
●【D】 1 અને 2 બન્ને સાચાં
👉 બીજી - વીજળી થી ચાલતા મશીનો પર. (ત્રીજીનું આપેલ)
🔵 નીચે આપેલ વિધાનો તપાસો.
(1) આર્થિક વૃદ્ધિ એ માત્રાત્મક વૃદ્ધિ છે.
(2) આર્થિક વિકાસ એ ગુણાત્મક વૃદ્ધિ છે.
●【A】 માત્ર 1 સાચું છે
●【B】 માત્ર 2 સાચું છે
●【C】 1 અને 2 બન્ને ખોટાં
●【D】 1 અને 2 બન્ને સાચાં
🔵 નીચે આપેલ વિધાનો તપાસો.
(1) આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ થઈ શકે.
(2) આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ થઈ શકે.
●【A】 માત્ર 1 સાચું છે
●【B】 માત્ર 2 સાચું છે
●【C】 1 અને 2 બન્ને ખોટાં
●【D】 1 અને 2 બન્ને સાચાં
👉 1. ના થઇ શકે.
🔵 નીચે આપેલ વિધાનો તપાસો.
(1) આર્થિક વૃદ્ધિ એ વ્યાપક અવધારણા છે.
(2) આર્થિક વિકાસ એ સંકુચિત અવધારણા છે.
●【A】 માત્ર 1 સાચું છે
●【B】 માત્ર 2 સાચું છે
●【C】 1 અને 2 બન્ને ખોટાં
●【D】 1 અને 2 બન્ને સાચાં
👉 ઉલટ સુલટ
🔵 નીચે આપેલ વિધાનો તપાસો.
(1) આર્થિક વૃદ્ધિ સ્વચાલિત પ્રક્રિયા છે.
(2) આર્થિક વિકાસ નિર્દેશિત પ્રક્રિયા છે.
●【A】 માત્ર 1 સાચું છે
●【B】 માત્ર 2 સાચું છે
●【C】 1 અને 2 બન્ને ખોટાં
●【D】 1 અને 2 બન્ને સાચાં
Too good...🙏👌👌
ReplyDelete